વિધાનસભા ચૂંટણી / ભાજપે હરિયાણામાં અંતિમ 12 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, મહારાષ્ટ્રના 14 નામનું પણ એલાન

bjp candidate list maharashtra assembly elections 2019

ભારતીય જનતા પાર્ટીએ મોડી રાત્રે હરિયાણાની 12 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજેપીએ હરિયાણાની તમામ 90 બેઠકો પર ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રની 14 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર માટે જાહેર બીજેપીના આ લિસ્ટમાં એકનાથ ખડસેનું નામ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ