લિસ્ટ / ઉત્તરપ્રદેશ સહિત 17 રાજ્યોની પેટાચૂંટણી માટે BJPએ જાહેર કર્યુ ઉમેદવારોનું લિસ્ટ

bjp candidate list for by elections in 27 states including uttar pradesh

બીજેપી (BJP)એ 17 રાજ્યોની વિધાનસભા બેઠકો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 21 ઓક્ટોબરથી યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં કુલ 32 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ