પલટવાર / VIDEO: કેતન ઈનામદારે કેમ કહ્યું, જેમણે જીવનમાં મચ્છર માર્યું નથી તે આંગળી કાપવાની વાત કરે છે

BJP candidate Ketan Inamdar countered after the threat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડોદરામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. સાવલીના ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારે કોંગ્રેસ ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી પર પલટવાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ