વિધાનસભા પેટાચૂંટણી / અમરાઈવાડી બેઠક પર જીત બાદ ભાજપ ઉમેદવાર જગદીશ પટેલની પ્રતિક્રિયા

અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલનો વિજય થયો છે. જગદીશ પટેલે ધર્મેશ પટેલને 5 હજાર 77 મતોથી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને સાથે ભાજપ ઉમેદવાર જગદીશ પટેલે vtv news વાત કરતા લોકોનો આભાર માન્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ