ચૂંટણી / દિલ્હીનું રાજકારણ ગરમાયું, AAP ના નેતાએ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

bjp-candidate-gautam-gambhir-duplicate-road-show-east-delhi

શું ગૌતમ ગંભીર દિલ્હીની ચૂંટણીમાં તેના ડુપ્લિકેટથી પ્રચાર કરાવી રહ્યો છે. આવું અમે નથી કહેતાં પણ આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એક ફોટો શેર કરીને એવો દાવો કર્યો છે કે ગંભીર તેના રોડ શોમાં એસી કારમાં બેઠો હતો. જ્યારે લોકો તેના ડુપ્લિકેટને ગૌતમ ગંભીર સમજી હારતોરા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ