BIG NEWS / રાજ્યસભા ચૂંટણી: કર્ણાટકમાં ભાજપે 3 સીટ પર કબ્જો કર્યો, નિર્મલા સીતારમણ સહિત આ નેતાઓ જીત્યા

bjp candidate fm nirmala sitharaman actor politician jaggesh mlc lehar singh siroya have won

રાજ્યસભાની ચૂંટણી માટે આજે 4 રાજ્યોની 16 સીટો પર મતદાન થયું હતું, જેમાં આજે પરિણામ આવવાના હતા, જો કે બે રાજ્ય કર્ણાટક અને રાજસ્થાનના પરિણામ આવી ચુક્યા છે, જ્યારે હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોકડૂ ગૂંચવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ