પેટાચૂંટણી / ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ, રાધનપુર બેઠક પર જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોરે ભર્યું ફોર્મ

BJP Candidate Fill the form for the Gujarat By elections

પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં ય ગોથે ચડેલાં મવડી મંડળે રવિવારે મોડી રાતે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ભાજપના ઉમેદવાર આજે (સોમવારે) પેટાચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ ભર્યા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સાથે ફોર્મ ભરવા ઉપસ્થિત રહ્યા હતાં

બ્રેકિંગ ન્યૂઝ