ચૂંટણી / ભાજપ આજ સાંજ સુધીમાં જાહેર કરી શકે છે અમદાવાદ (પૂર્વ)નાં ઉમેદવાર

BJP can declare Ahmedabad (former) candidate by this evening

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરાવવાનાં ચાલુ થઈ ગયાં છે. આવતી કાલે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે પણ અમદાવાદ પૂર્વનાં ઉમેદવારની પસંદગીનું કોકડું ગૂંચવાયેલું છે. આજે સવારથી ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બેઠકનો દોર શરૂ થઇ ચૂક્યો છે. પ્રદેશ પ્રભારી ઓમ માથુર સહિત શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ પંચાલ, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયા સહિતનાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ