વરણી / ભાજપના સી.આર.પાટીલ આજે વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદ સંભાળશે

BJP C R Patil on gujarat bjp president take charged in Gandhinagar kamlam

સી.આર.પાટીલની પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિયુક્તી કરવામાં આવી છે. આજે સી.આર.પાટીલ પદભાર સંભાળશે. સુરતથી સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. દ.ગુજરાતને વર્ષો બાદ પ્રદેશ પ્રમુખ પદ મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ