ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામ / 45 વર્ષનો રેકોર્ડ તૂટયો: યુપીમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ, યોગી-મોદીની જોડીએ કર્યો કમાલ

bjp breaks 45 years record in uttarpradesh with maximum vote share 45 percent

ઉત્તરપ્રદેશનાં ચૂંટણી પરિણામો આવી રહ્યા છે. ફરી એક વખત યોગી સરકાર સત્તા પર આવશે એ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે BJP એ 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ