ચૂંટણી પરિણામ / મોદી લહેરમાં ના ટકી શક્યો મમતાનો કિલ્લો, આંધીમાં બચ્યું અડધું TMC

bjp break mamata banerjee fortifications tmc survive half left clean

પશ્વિમ બંગાળમાં ભાજપને ઐતિહાસિક સફળતા જોવા મળી રહી છે. 2014માં 2 સીટો મેળવનારી ભાજપ કૂદકો મારીને 18 પર પહોંચી ગઇ છે. ત્યારે મોદી લહેરમાં TMC અડધું બચ્યું છે જ્યારે વામદળનો સફાયો થઇ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ