ઍનાલિસિસ / ભાજપના આવા કેવા કાયદા? કેમ આ લોકોને જ વેક્સીન મફતમાં?

બિહારમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કુલ 11 વચનો આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વચન ફ્રીમાં કોરોના રસી આપવાનું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં હવે સવાલ થાય છે કે, ભાજપના આવા કેવા કાયદા? કેમ આ લોકોને જ વેક્સીન મફતમાં? આ અંગે વિગતે જાણો Analysis With Isudan Gadhviમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ