BJP નો ડંકો / 2024માં ભાજપની જ જીત, ચીનની વસતી કન્ટ્રોલ કરવા ભારતની જરુર પડશે- US મીડિયામાં 'કેસરિયો' લહેરાયો

BJP Bharatiya Janata Party Wall Street General Walter Russell Mead america

વોલ સ્ટ્રીટ જનરલમાં એક લેખ લખીને વોલ્ટર રસેલ મીડે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી ગણાવી છે. આ અહેવાલમાં દાવો કર્યો છે કે 2024માં પણ ભાજપ જીત તરફ આગળ વધી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ