રાજનીતિ / ભાજપના ગઢ ગણાતા આ ગામમાં 2 દિગ્ગજ નેતાઓ વચ્ચેનો જૂથવાદ નહીં શમે તો...

bjp bharat boghara and kunwarji bawalia whatsapp fight jasdan Gujarat

જસદણ વિસ્તારમાં જૂથવાદ શમવાનું નામ નથી લેતો. ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. તે જ શિસ્તબદ્ધ પાર્ટીના લીરે લીરા જસદણ વિસ્તારની અંદર ઉડતા જોવા મળી રહ્યા છે. અવાર નવાર જસદણ વિસ્તારમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા ના જૂથ વચ્ચે ચાલી રહેલો વિવાદ સપાટી પર આવે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ