સિદ્ઘિ / ટ્વિટર પર દુનિયાની સૌથી મોટી પાર્ટી બની BJP, ફૉલોઅર્સની સંખ્યા 1.1 કરોડને પાર

bjp-becomes-party-with-largest-twitter-following-worldwide-breaches-11-million-mark

ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભાજપે દુનિયાભરના તમામ રાજનીતિક પાર્ટીઓને પાછળ છોડીને ટ્વિટર પર સૌથી વધારે ફૉલોઅર્સ બનાવી દીધા છે. ભાજપની પાસે હવે ટ્વિટર પર 11 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ