રાજકોટ / '3 સભ્યો મારી સાથે છે, તું આવીજા તો પાડી દઈએ' ભાજપની કથિત ઓડિયો ક્લીપ વાયરલ

BJP audio clip Lodhika taluka panchayat Rajkot

રાજકોટ જિલ્લામાં ભાજપનો વધુ એક ઓડિયો ક્લિપ કાંડ સામે આવ્યો છે. લોધીકા તાલુકા પંચાયતમાં સત્તા મુદ્દે ખેંચતાણ શરૂ થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ