ચૂંટણી / ભાજપે કર્યું 7 ઉમેદવારોનું એલાન, દિલ્હીથી મનોજ તિવારી અને હર્ષવર્ધનને ટિકીટ

BJP announces seven candidates for delhi up punjab

ભાજપે લોકસભા ચૂંટણી 2019ના દિલ્હીના ચાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. નોર્થ ઇસ્ટ દિલ્હીથી મનોજ તિવારી ભાજપ તરફથી ઉમેદવારી કરેશે. ત્યારે, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાઉથ દિલ્હીથી રમેશ બિધૂડી અને ચાંદની ચોકથી ડોક્ટર હર્ષવર્ધન મેદાનમાં હશે. દિલ્હીમાં કુલ 7 લોકસભાની બેઠકો છે. ભાજપે બાકી બચેલી ત્રણ બેઠકો પર ઉમેદવારોનું એલાન કર્યું નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ