ઇલેક્શન / બિહાર ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, પ્રથમ નંબરે PM મોદી બાદ જુઓ કોણ-કોણ લિસ્ટમાં

BJP announces list of star campaigners for Bihar elections, number one in PM list after PM Modi

ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ નંબરે છે. શાહનવાઝ હુસેન અને રાજીવ પ્રતાપ રૂડીને પણ આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ