વિધાનસભા / હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

BJP announces Haryana assembly elections first candidates list

ઉમેદવારી ફોર્મ ભરવા માટે 4 ઓક્ટોબર અંતિમ તારીખ છે ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં બબીતા ફોગટ દાદરીથી લડશે, યોગશ્વર દત્ત બરોદાથી ચૂંટણી લડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ