પેટાચૂંટણી / ભાજપે મોડીરાત્રે ગુજરાતની 6 બેઠકો પરના ઉમેદવારોની કરી જાહેરાત, જાણો કોને મળી ટિકિટ?

BJP announces candidates for 6 seats in Gujarat

ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે. મહત્વનું છે કે અગાઉ કોંગ્રેસે પણ પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ