ચૂંટણી / ભાજપે વધુ 24 ઉમેદવારોની યાદી કરી જાહેર, કોને મળી ટિકિટ?

BJP announce list of 24 more candidates for lok sabha election

ભાજપે લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદવારોની 18મી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ હરિયાણા, મધ્યપ્રદેશની હાઇ પ્રોફાઇલ બેઠક છિંદવાડાથી નાથન શાહને ટિકિટ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ