રાજકારણ / રાજનીતિ બધું કરાવે : અહીં BTPને હરાવવા ભાજપ - કોંગ્રેસ એક થયા તો ગુજરાત નેતાએ આપ્યું મોટું નિવેદન

bjp and congress joined forces in rajasthan local body polls to defeat btp backed candidate in dungarpur news and updates

રાજકારણમાં એક બીજાના કટ્ટર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાન જિલ્લા પરિષદ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એક ત્રીજી પાર્ટીના ઉમેદવારને રોકવા માટે હાથ મિલાવ્યા છે. ડુંગરપુર જિલ્લામાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) દ્વારા ઉભા કરવામાં ઉમેદવારને પોતાના માટે ખતરો માની બન્ને પાર્ટીઓ સાથે આવવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ