રાજકારણ / આ જબરું : જાહેરાત AAPએ કરી અને સામ-સામે નિવેદનબાજી ભાજપ-કોંગ્રેસમાં શરૂ થઈ

BJP and congress attacks on each other amid arvind kejariwal and AAP eneters gujarat

દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ભાજપની B ટીમ છે. ત્યારે આ આક્ષેપ પર ભાજપે વળતો જવાબ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ