અભિયાન / PM મોદીના જન્મદિવસને લઇને BJP એ કર્યુ સેવા સપ્તાહનું આયોજન, અમિત શાહે AIIMS ની સફાઇ કરી

BJP Amit Shah sweeps floor at AIIMS for PM Modi's birthday week, seva saptah

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 14-20 સપ્ટેમ્બર સુધી 'સેવા સપ્તાહ' નું આયોજન કર્યુ છે. જેની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારના AIIMS માં કરી. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને ફળ પણ વહેંચ્યા અને પરિસરની સફાઇ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ