રાજનીતિ / મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે અમિત શાહની સૌપ્રથમ પ્રતિક્રિયા: કહ્યું હવે 6 મહિના મળ્યાં, બનાવો ભાઈ સરકાર

bjp amit shah statement maharashtra political situation supports governor

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિ પર પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઇ વિપક્ષ સતત રાજ્યપાલ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવી રહ્યું છે. જેને લઇ ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ