આક્ષેપ / અલ્પેશ ઠાકોર સમાજના નામે પૈસા પડાવે છે તે બહુરૂપિયો છે : નવઘણજી ઠાકોર

BJP Alpesh thakor land mafia said navghanji thakor

અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ લાગ્યો છે. વિરમગામ પાસે સીતાપુરમાં 37 વીઘા જમીનનો ઘડો લાડવો કરાયો હોવાના આરોપો સાથે અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ