મુશ્કેલી / લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા શરૂ થઇ , જેડી(યૂ) કરશે વિરોધ

BJP ally JD-U to oppose Triple Talaq Bill in LS

કેન્દ્ર સરકાર લોકસભામાં એકવાર ફરી ત્રિપલ તલાક બિલ રજૂ કરવામા જઇ રહી છે. લોકસબામાં ત્રિપલ તલાક બિલને લઇને ચર્ચા કરવા માટે ભાજપે પોતાના સાંસદોને હાજર રહેવા વ્હિપ જાહેર કર્યો છે. જો કો કોંગ્રેસ, ટીએમસી સહિત અનેક વિપક્ષી દળ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ