બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 10:29 AM, 28 August 2020
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેસ સિલેન્ડરની કિંમતોમાં વધારો થયો છે. જેનો સીધો સંબંધ તમારા બજેટ પર પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ગેસ સિલેન્ડરનું બુકિંગ થાય છે. પરંતુ, જો તમે ઈચ્છો છો કે તમારુ ગેસ સિલેન્ડરનું બુકિંગ સસ્તામાં થાય તો તમે આ ટ્રીક અપનાવી શકો છો.
ADVERTISEMENT
તમે એમેઝોન પે પર ગેસ સિલેન્ડર બુક કરાવો જો તો તમને 50 રુપિયા પાછા મળશે. અમેઝોન પે પર ઈન્ડિયન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ કંપનીઓના ગેસ સિલેન્ડર બુક કરી શકાય છે. એમેઝોન પે સિલેન્ડર બુકિંગ પર 50 રુપિયા કેશબેક આપી રહ્યુ છે. આ માટે તમારે એમેઝોન એપ પર પર્મનેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. આ બાદ તમારે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરને પસંદ કરી અને ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા એલપીજી નંબર નાંખવાનો રહેશે. તમને એમેઝોન પેના માધ્યમથી પેમેન્ટ કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે આ ઓફર ફ્કત 31ઓગસ્ટ સુધી છે. ગેસ સિલેન્ડરનું પેમેન્ટ થયા બાદ તે તમારા ઘરે ડિલીવર થઈ દશે. ધ્યાન રાખવુ નિયમો અનુસાર એપ ડાઉનલોડ કરવી. તેમજ નિર્દેશોનું પાલન કરતા ગેસ સિલેન્ડર બુક કરાવવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.