મુલાકાત / કડવાશ ઘટી! બંગાળ ચૂંટણી બાદ પહેલી વાર મમતા બેનરજી પ્રધાનમંત્રી મોદીને મળ્યાં, જુઓ શું થઈ વાતચીત

Bitterness decreased! For the first time since the Bengal elections, Mamata Banerjee met Prime Minister Modi, see what...

બંગાળ ચૂંટણી બાદ પહેલી વાર મુખ્યમંત્રી મમતા બેનરજી પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યાં. બંગાળ ચૂંટણી બાદ તેમની વચ્ચેની આ પહેલી મુલાકાત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ