બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 01:20 PM, 2 July 2019
તમને જણાવી દઇએ કે કારેલાના પાન પણ ખૂબ જ ગુણકારી હોય છે. કારેલાના પાનમાં વિટામિન એ અને હાઇપોગ્લાઇસેમિક ગુણ હોય છે. કારેલાના પાન તમારા ઘણા રોગો દૂર કરી શકે છે.
ADVERTISEMENT
કારેલાના પાનના ફાયદા
જો તમને ડાયાબિટીસની બીમારી છે તો તમે કારેલાના પાનનો ઉપયોગ કરો. એનાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કારેલાના પાનમાં વિટામિન પોલિપેપ્ટાઇડ પી અને વિસિન જેવા તત્વ હોય છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરે છે.
ADVERTISEMENT
કારેલાના પાનમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે અને તમારા ફંગલ ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શનથી તમને છુટકારો અપાવે છે. કારેલાના પાનનું સેવન કરવાથી તમારા પેટ અને સ્કીનથી જોડાયેલી બીમારીઓ દૂર થઇ જાય છે. કારેલાના પાનમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્સ ભરપૂર પ્રમાણમાં હોય છ અને એનો ઉપયોગ કરવાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે.
કારેલાના પાનમાં એન્ટી કેન્સર કમ્પોનેન્ટ્સ હોય છે, જેનાથી તમારા શરીરમાં કેન્સર જેવી બીમારીઓ થવાનું જોખમ ઓછું થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.