Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અમદાવાદ / બ્રોકર ભરત પટેલે DYSP ના ત્રાસથી કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં થયા આ ખુલાસા

બિટકોઈન મામલો ફરી સળવળ્યો છે... અને બીટકોઈના મામલે અમદાવાદના એક બ્રોકરે આત્મહત્યા કરાવાનો મામલો સામે આવ્યો છે. બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. અને આત્મહત્યા માટે જવાબદાર ડીવાયએસપી ચિરાગ સવાણીને બતાવાયા છે. શું છે આખી ઘટનાની હકીકત...જોઈએ આ રિપોર્ટમાં....

Suicide Note Suicide ahmedabad

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ