Thanks Dude / Bitcoin સમજો સરળ ભાષામાં

આજકાલ બધે જ બિટકોઇન ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને બ્લોક ચેન ટેક્નોલોજીની ચર્ચા છે. જો કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલા બિટકોઇન શું છે અને તે કેવી રીતે જનરેટ થાય છે અને તે આપણાં રેગ્યુલર રૂપિયા કરતાં કેમ જુદો છે એ સમજી લેવું જરૂરી છે. તો ચાલો સમજીએ આ વિડીયોમાં!

બ્રેકિંગ ન્યૂઝ