કાયદો / નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, જાણો કેમ

BIS marking is necessary on helmet for two wheelers

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી  હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ