તમારા કામનુ / 1 જૂનથી આવી રહ્યો છે સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, શુદ્ધતાને લઈને ટેન્શન થઈ જશે દૂર

bis gold hallmarking second phase starts from 1 june 2022 in india

સોનુ ખરાબ સમયમાં કામમાં આવે તેવુ સાધન માનવામાં આવે છે. ઘણા ભારતીય પરિવારો આજે પણ તેના પર ભરોસો કરે છે. આ જ કારણ છે કે નોટબંધી હોય કે લોકડાઉન. મુશ્કેલીના સમયમાં સોનુ કામમાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ