Happy Birthday Yami / ફેયર એન્ડ લવલીથી ફેમસ થઈ, આજે જુઓ ક્યાં પહોંચી ગઈ આ અભિનેત્રી, Photos જોઈને થઈ જશો ફીદા

birthday special yami gautam who became famous with fair and lovely ad made a splash in bollywood today know special things...

યામી ગૌતમનો સમાવેશ બોલીવુડની એવી અભિનેત્રીઓમાં થાય છે. જેણે નાના પડદા દ્વારા મોટા પડદા પરની યાત્રા કરી છે. આજે તેમનો જન્મદિવસ છે. આવો જાણીએ તેમના જન્મ દિવસે તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ