લવસ્ટોરી / એક સમયે તૂટવાના આરે હતો વિરાટ-અનુષ્કાનો સંબંધ, બ્રેકઅપ વચ્ચે 'વિરુષ્કા'એ આ રીતે કર્યા હતા લગ્ન

birthday special virat kohli anushka love story was on the verge of breakup

બોલીવુડ અને ક્રિકેટની વચ્ચેનો સંબંધ કોઈનાથી છુપાયેલો નથી. ક્રિકેટ જગતમાં ઘણા એવા ખેલાડી છે, જે બોલીવુડની હસીનાઓ પર પોતાનુ દિલ હારીને બેઠા છે અને આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ