તસવીરો / PM Modi Birthday: PM મોદીનાં દિલની સૌથી નજીક રહેલી આ તસ્વીરો તમે ભાગ્યે જ જોઈ હશે

birthday special see here all pics of pm narendra modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે 70 વર્ષના થયા છે. આ પ્રસંગે એક તરફ તેમના સમર્થક તથા પાર્ટી કાર્યકર્તા ઉત્સાહ સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ પીએમને શુભકામનાઓ આપી છે. આવો તમને પીએમની એવી તસવીરોની ઝલક બતાવીએ જે તેમના દિલની ખુબ જ નજીક છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ તસવીરો ગત વર્ષ 2019ના રોજ ટ્વીટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ