ટોલિવૂડ / આ સુપરસ્ટારને ઓળખતા હશો પણ સાચું નામ નહીં ખબર હોય, એક ફિલ્મની ફી જાણીને ચોંકી જશો

Birthday Special N T Rama Rao Junior read here his unknown interesting facts

શાનદાર એક્ટિંગ અને દમદાર ફાઈટિંગ સીન્સના દમ પર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાંસલ કરનાર એક્ટર જૂનિયલ એનટી રામા રાવ આજે તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. જૂનિયર એનટી રામા રાવનું નામ નંદમૂરી તારક રામા રાવ છે. 1983માં હૈદરાબાદમાં જન્મેલો તારક પોપ્યુલર એક્ટર અને આંધ્રપ્રદેશના સીએમ રહી ચૂકેલા એનટી રામા રાવનો પૌત્ર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ