બર્થ ડે / રૂ.500 હતી અમિતાભની પહેલી સેલેરી, આજે છે આટલા કરોડની પ્રોપર્ટીના માલિક

Birthday Special Assets And Property Details of Amitabh Bachchan

સદીના મહાનાયાક અમિતાભ બચ્ચન પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને 77 વર્ષના થઇ ગયા છે અને તેમના ફેન્સ આ ખાસ દિવસને લઇને ઉત્સાહમાં છે.  અમિતાભ બચ્ચન જેટલા સારા એક્ટર છે એટલા જ સારા વક્તા છે. જોકે અમિતાભ બચ્ચન આજે જ્યાં છે ત્યાં તેમના માટે પહોંચવું સરળ ન હતુ. આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે પરંતુ અમિતાભ બચ્ચનની પહેલી સેલેરી કેટલી છે જાણો છો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ