બર્થડે / 'કયામત સે કયામત તક' નહીં પણ આ હતી આમિરની પહેલી ફિલ્મ, આપ્યો હતો ફર્સ્ટ કિસિંગ સીન

birthday special aamir khan debut film holi facts qayamat se qayamat tak

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ઘણી ફિલ્મો તમે જોઈ હશે. માત્ર 8 વર્ષની ઉંમરથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરનાર આમિર ખાનના આજે આખી દુનિયામાં ફેન્સ છે. 14 માર્ચ 1965માં જન્મેલાં આમિરને ફિલ્મ 'કયામત સે કયામત તક'થી ઓળખ મળી હતી અને એ પછી આમિરે ક્યારેય પાછળ વળીને જોયું નથી. પરંતુ શું તમે જાણો છો કે, 55 વર્ષીય આમિર ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કયામત સે કયામત તક' નહીં નહોતી. આજે તેના બર્થડે નિમિત્તે ચાલો જાણીએ કેટલીક અજાણી વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ