કાયદા-કાનૂન / ભાઈ બોલોને હેપ્પી બર્થ ડે... સુરતમાં BJP નેતાઓ રાત્રી કર્ફ્યૂમાં પણ કરી રહ્યા છે બર્થ-ડે સેલિબ્રેશન

Birthday celebration by BJP leaders during night curfew

સુરતમાં ભાજપ નેતા રાજકુમાર સિંહે રાત્રી કર્ફ્યૂ દરમિયાન દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવ્યો, કારના બોનેટ પર કેક કાપી અને ઉજવણીમાં કોરોના ગાઈડલાઈન્સ પણ નેવે મૂકી દેવાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ