સાવધાન / બાળકોનાં બર્થ-ડે ઊજવતાં પહેલા ખાસ ધ્યાન રાખજો! કેન્ડલમાં થયો વિસ્ફોટ, 150 ટાંકા લેવા પડ્યા

birthday celebration blast in sparkle candle minor injured in chandrapur maharashtra

આ ઘટના તમારા અને તમારા જીવન સાથે પણ સંબંધ રાખે છે. આપણે પણ પરિવારજનોના જન્મ દિવસે સ્પાર્કલ કેન્ડલ પ્રગટાવીએ છીએ અને આ કેન્ડલના ઝગઝગાટમાં ખૂબ ધામધૂમપૂર્વક જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ. પરંતુ હવે તમારે સાવધાન થવુ જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ