બનાસકાંઠા / ભેંસે બે મોઢાંવાળા પાડાને જન્મ આપતા કૂતુહલ સર્જાયું, Video થયો વાયરલ

birth two mouthfuls buffalo puppies in banaskantha

બનાસકાંઠામાં બે મોઢાંવાળા પાડાનો એક વીડિયો વાયરલ થયો છે. પાડાનું શરીર એક અને મોઢા બે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો લોકો પણ આને ભગવાનનો ચમત્કાર માની રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ