Ek Vaat Kau / જન્મ, મરણ અને લગ્ન નોંધણીની માહિતી ઑનલાઇન, આ રીતે સરળતાથી મળી જશે સર્ટિફિકેટ

જન્મ, મરણ અને લગ્ન નોંધણીને લઇને લાઇનોમાં રહેવા અને સરકારી કચેરીઓના ધક્કા ખાઇને થાકી ગયા છો? તો હવે આ રીતે સરળતાથી ઑનલાઇન ઘરબેઠા જ સર્ટિફિકેટ મળી જશે. આ અંગે તમામ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ