Viral Video / સુરતમાં જાહેરમાં બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ, પોલીસ કમિશ્નરના જાહેરનામાનો સરેઆમ ભંગ

સુરત શહેરમાં જાહેરમાં બર્થ ડે પાર્ટી ઉજવવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ યુવકો દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવે કોટ વિસ્તારના સોની ફળિયામાં સૂર્યા બંગાળી નામવા યુવકના બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. 300 લોકોના ટોળાએ ઢોલ-નગારા વગાડીને જન્મદિવસી ઉજવણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ