વિશેષ / ગુજરાતનો વિકાસ કરવો હોય તો સૌરાષ્ટ્રના આ રાજા પાસેથી શીખવો જોઈએ

Birth anniversary special story of Maharaja Bhagwatsinhji

રાજકોટના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજીના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. 1634 માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી હતી. સમયાંતરે પેઢી દર પેઢી સંગ્રામસિંહજી જાડેજાના પુત્ર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાએ ગોંડલની ગાદી સંભાળી અને ગોંડલના વિકાસનો એક નવો યુગ શરૂ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ