અજીબ વ્યવહાર / VIDEO : પંખીઓએ પારખી લીધો હતો તુર્કીનો ભૂકંપ, ધરતીકંપ પહેલા આવું કરતાં જોવા મળ્યાં

birds had alerted before the earthquake in turkey, video

તુર્કીના વિનાશકારી ભૂકંપ પહેલા પક્ષીઓ ગભરાટમાં આકાશમાં આમથી તેમ ઉડતાં જોવા મળ્યાં હતા જેની પરથી લાગી રહ્યું છે પક્ષીઓને ભૂકંપની આગોતરી જાણ થઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ