સલામ /  VIDEO: 20 લાખના ખર્ચે 2500 માટલાથી બનાવ્યો પક્ષીઓનો આશરો, આ ખેડૂતને આખું ગુજરાત કરે છે સલામ

Bird sanctuary built from 2500 pots at a cost of 20 lakhs, the whole of Gujarat salutes this farmer

લોકોને પરબ માટે બે પાણીના માટલા મુકવાનો હોય તો પણ વિચાર કરે છે. ત્યારે જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂતે પંખીઓ માટે રૂપિયા 20 લાખના ખર્ચે 2500 માટલાનું અદ્દભૂત પંખી ઘર બનાવ્યું  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ