OMG / માણસોના લીધે તૂટી રહી છે પક્ષીઓની જોડી, સ્ટડીમાં 'બ્રેક-અપ'નું ચોંકાવનારું કારણ આવ્યું સામે

Bird pairs are breaking up due to humans, study reveals shocking reason for 'break-up'

પક્ષીઓની 90 ટકા પ્રજાતિઓ તેનું આખું જીવન એકબીજા સાથે જ વિતાવે છે પણ પક્ષીઓમાં બ્રેક અપનું પ્રમાણ વધી રહ્યું અને પક્ષીઓની 232 પ્રજાતિઓ તેમના સાથીઓથી છૂટાછેડા લઈ રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ