અલર્ટ / 8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા

bird flu no spred in gujarat h5n1 virus symptoms

કોરોના વેક્સિન આવવાની રાહત વચ્ચે એક નવું સંકટ ઘેરાતું જઇ રહ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હિમાચલ અને કેરળ સુધી બર્ડ ફ્લૂથી હડકંપ મચી ગયો છે જેને જોતા રાજ્ય સરકારોએ અલર્ટ જાહેર કર્યું છે. કેરળે તો આને રાજકીય સંકટ જાહેર કરી દીધું છે. જોકે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ